________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪
સુર-નરના નાયક જેમની સાથે સેવ; કરૂણારસ કંદ વંદે આનંદ આણી, ત્રિશલા-સુત સુન્દર ગુણમણિ કે ખાણું | ૧ | જસ પંચ કલ્યાણક દિવસ વિશેષ સુહાવે, પણ થાવર નારક તેહને પણ સુખ થાવે; તે ઓવન જન્મ ઉન્નત નાણ અને પનિરવાણુ, સવિ જિનવર કેરાં એ પાંચે અહિઠાણું છેજિહાં પંચ સમિતિ યુત પંચ મહાવ્રત સાર, જેમાં પરકાશ્યા વળી પાંચે વ્યવહાર; પરમેષ્ઠી અરિહંત ૩નાથ સર્વત ને અપાર, એહ પંચ પદે લો આગમ–અર્થ ઉદાર છે ૩ માતંગ સિદ્ધાઈ દેવી જિનપદ સેવી, દુઃખ દુરિત ઉપદ્રવ જે ટાળે નિતમેવી; શાસન-સુખદાયી આઈ સુણે અરદાસ, શ્રી જ્ઞાનવિમળ ગુણ પૂરે વંછિત આસ | ૪
* “પણ”—પાંચ.
For Private and Personal Use Only