SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૪ " ભગ॰ ચૈત્યવદન કરૂ ? ' એમ આદેશ માગી, • 4 પછી ઇચ્છિક ' કહી પાછળ બતાવેલાં ચૈત્યવંદ નામાંથી કાઈ ચૈત્યવંદન કહી, ‘જ ફ઼િચિ ’ તથા નમ્રુત્યુ ણ'' કહી ‘ આભવમખેડા ' સુધી · ય વીયરાય' કહેવા, પછી ખમાસણ દઈ, ચૈત્યવંદન કહી, ‘જ’ કિચિ ’– નમ્રુત્યુ ણું ’ આદિ કડીયાવત્ ચાર સ્તુતિ કહેવી. પછી ‘ નમ્રુત્યુ ણું ’–આદિ કહીતે, બીજી વાર ચાર સ્તુતિ કહેવી. પછી ‘નમ્રુત્યુ ણું' અને ‘જાતિ ’ કહી, ખમાસણ દઇ, ‘ જાવત કે વિ સાહૂ ' અને ‘નમાડ ત્' કહી સ્તવન કહેવું, સ્તવન કહ્યા પછી ય વીયરાય આભવમખંડા સુધી કહી, ખમા॰ દઈ, ચૈત્યવંદન ’ કહી ‘જ કિચિ' તથા ' નમ્રુત્યુ !' કહી, સંપૂર્ણ જય વીયરાય' કહેવા પછી ખમા૦ દઈ અવિાધ આશાતના મિચ્છામિ દુક્કડ...' કહેવું. k > " C ' For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy