________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'૦૮૩
આરતિ પુણ્ય ઉપાયા; મૂલચંદે અષભ ગુણ ગાયા || જય૦ | ૬ |
મંગલદીવો. દીવો રે દીવો મંગલિક દી આરતિ ઉતારીને બહુ ચિરંજીવ છે દીવ છે ૧ | સહામણું ઘર પર્વ દિવાળી, અંબર ખેલે અમરા બાળી છે દીવોછે ૨ | દીપાળ ભણે એણે કુલ અજુવાળી; ભાવે ભગતે વિઘન નિવારી | દીવ છે ૩ છે દીપાળ ભણે એણે કલિકાલે આરતિ ઉતારી રાજા કુમારપાલે છે દીવ છે ૪ અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંઘને હેજે ! દીવા છે ૫ છે
દેવવન્દન-વિધિ. પ્રથમ ખમાસણ દઈ “ઈરિયાવાહીયા 'પડિ ક્રમી, ઉત્તરાસણ નાંખી; ખમા દઈ, ઈચ્છા સંદિર
For Private and Personal Use Only