________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૪૮૫ દેવવંદનમાં ઉપયોગી સ્તુતિ-ડા
શ્રી સિદ્ધચની સ્તુતિ. અરિહંત નમે વળી સિદ્ધ નમે, આચારજ વાચક સાહુ નમે દર્શન જ્ઞાન ચારિત્ર નમે, તપ એ સિદ્ધચક સદા પ્રણમે છે ૧ કે અરિહંત અનંત થયા થાશે, વળી ભાવ નિક્ષેપે ગુણ ગાશે પરિક્રમણ દેવવંદન વિધિથું, આંબિલ-તપ ગણણું ગણે વિધિશું છે ૨ ઇ-રી પાળી જે તપ કરશે, શ્રીપાળ તણું પેરે ભવ તરશે સિદ્ધચક્રને કુણ આવે તેલે, એહવા જિન-આગમ ગુણ લે છે ૩ છે સાડાચાર વરસે એ તપ પૂરો, એ કર્મ વિદાર તપ શો, સિદ્ધચક્રને મન-મંદિર થાપ, નયવિમલેસર વર આપે છે ૪
શ્રી સિદ્ધચક્રજીની સ્તુતિ. જિન શાસન વંછિત–પૂરણ દેવ રસાળ, ભાવે
૨૫
For Private and Personal Use Only