________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦. સુર સહુ એ, સમકિત–પોષણ શિષ્ટ–સ તેણું ઈમ બહુ એ છે ગુટક છે બહુ પ્રેમર્યું સુખ એમ, ઘરે આણીયા નિધિ જેમ બત્રીસ કોઠી સુવન, કરે વૃષ્ટિ યણની ધન્ન છે ૧૩ જિન જનની પાસે મહેલી, કરે અઠ્ઠાઈની કલ; નન્દીસરે જિનગેહ, કરે મહત્સવ સસનેહ
ઢાલ-ચાથી.
હવે રાય મહેચ્છવ કરે રંગભર હુ જબ પરભાત, સુર પૂજિઓ સુત નયણે નિરખી હરખીયો તવ તાતવર ધવલ મંગલ ગીત ગાતાં ગંધર્વ ગાવે રાસ, બહુ દાને માને સુખીયા કીધા સયલ પૂગી આશ છે ૧ મે તિહાં પંચવરણી-કુસુમવાસિત, ભૂમિકા સંલિત્ત, વર અગર કુંદરૂ ધૂપધૂપણ છટા કુંકુમ દિત, શિર મુકુટ મંડલ કાને કુંડલ હૈયે નવસર હાર, ઈમ સહેલ-ભૂષણભૂષિતામ્બર જગતજન પરિવાર ને ૨ જિન જન્મ-કલ્યાણક મહોચ્છવે ચૌદ
૧. ચૌદ રાજલોક
For Private and Personal Use Only