SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૧ ભુવન ઉદ્યોત, નારકી થાવર પ્રમુખ સુખિયા સકલ મંગલ હોત; દુઃખ દુરિત ઇતિ શમિત સઘળાં જિનરાજ જન્મ પ્રતાપ, તિણે હેતે શાન્તિકુમાર ઠવીઉં નામ ઈતિ આલાપ | ૩ છે એમ શાંતિ-જિનને કલશ ભણતાં હોએ મંગલમાલ, કલ્યાણ કમલા કેલિ કરતાં લહીએ લીલ વિશાલ, જિનસ્નાત્ર કરીયે સહેજે તરીએ ભવ–સમુદ્ર અપાર, શ્રી જ્ઞાનવિમલ-સૂરદ જંપે શ્રી શાન્તિ–જિન જયકાર | ૪ | ઈતિ શ્રીજ્ઞાનવિમલસૂરિચિત શ્રી શાતિનાથ-જિનકલશ: સંપૂર્ણ આ જ ર છે , લૂણ ઉતારણ લૂણુ ઉતારે જિનવર અંગે, નિર્મલ જલધારા મનરંગે છે લૂણ૦ ૫ ૧ છે જેમ જેમ તા તડ લૂણુજ ફૂટે, તેમ તેમ અશુભ કર્મ બંધ ગુટે લૂણ૦ મે ૨ | નયન સલૂણું શ્રી જિનજીનાં, For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy