SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર અંગેરી, સુપ્રતિષ્ઠ પ્રમુખ સુભેરી, સવિ કલશ પર મંડાણ, તે વિવિધ વસ્તુ પ્રમાણ છે ૭ આરતી મંગલદીપ, જિનરાજને સમીપ, ભગવતીશૂરણિ–માંહિ, અધિકાર એહ ઉચ્છહિ કે ૮ છે તાલ છે અધિક ઉહિયું હરખ ભરી જલ ભીંજતા એ, નવ નવ ભાતિયું ભક્તિ–ભર કીજતા એ છે ગુટક છે કીજતા નાટક રંગ, ગાજતી ગુહીર મૃદંગ, કિટ કિટતિ તિહાં કડતાલ, ચઉતાલ તાલ કંસાલ છે કે તે શંખ પણવ ભૂંગળ ભેરી, ઝલ્લરી વીણ નફરી; એક કરે તહેવાર, એક કરે ગજે ગુલકાર છે ૧૦ | તાલ | ગુલકાર ગજના રવ કરે છે, પાય ધુર ધુય ધૂર સુર ધરે એ છે ગુટક | સુર ધરે અધિક બહુમાન, તિહાં કરે નવ નવા તાન; વર વિવિધ જાતિ છંદ, જિન ભક્તિ સુરતરૂ-કંદ છે૧૧ છે વળી કરે મંગલ આઠ, એ જમ્બન્નત્તિ પાઠ; થય–શુઈ મંગલ એમ, મન ધરે અતિ બહુ પ્રેમ છે ૧૨ તા . બહુ પ્રેમ સુઘોષણું પુણ્યની For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy