________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮
જોઈસ વ્યંતર ભુવનતિના, વૈમાનિક સુર આવે, અચ્યુતપતિ હુકમે ધરી કળશા, અરિહાને ન્હેવરાવે. આતમ૦ ૧
અતિ કળશા પ્રત્યેકે, આ આઠ સહસ પ્રમાણેા, ચઉસ સહસ હુઆ અભિષેકે, અઢીસે ગુણા કરી જાણેા; સાઠ લાખ ઉપર એક કાડી, કળશાના અધિકાર, બાસઠ ઇન્દ્રતણા તિહાં બાસઠ, લેાકપાલના ચાર. આતમ હૈ
ચન્દ્રની પક્તિ છાસઠ છાસ, રવિણ નરલેાકા, ગુરૂસ્થાનક સુરકેરે એકજ, સામાનિકના એકા; સાહભપતિ ઈશાનપતિની, ઇન્દ્રાણીના સાલ, અસુરની દશ ઇન્દ્રાણી નાગની, ભાર્ કરે કલ્લેાલ.
આતમ૦ ૩
જ્યાતિષ વ્યંતર ઇન્દ્રની ચઉ ચઉ, પ`દા ત્રણના એકા, કટકપતિ અંગરક્ષક કરે, એક એક સુવિવેકા; પરચુરણુ સુરના એક છેલ્લો, એ અઢીસે અભિષેક,
For Private and Personal Use Only