________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૭
અચ્યુતપતિએ હુકમ ીને, સાંભળેા દેવા સર્વે, ક્ષીરજલધિ ગંગા–નીર લાવા, ટિતિ જિન મહાત્સવે. ૬
દાલ. ( વિવાહલાની દેશી. )
સુર સાંભળીને સચરીયા, માગધ વરદામે ચલીયા; પદ્મદ્રહ ગંગા આવે, નિ`લ જલ કલશ ભરાવે. તીરથ જલ ઔષધ લેતા, વળી ક્ષીરસમુદ્રે જાતા; જલ કળશા બહુલ ભરાવે, ફૂલ ચગેરી થાળા લાવે. ૨ સિંહાસન ચામર ધારી, ધૂપધાારકેબી સારી; સિદ્ધાંતે ભાખ્યાં જે, ઉપકરણ મિલાવે તે. ૩ તે દેવા સુરિગિર આવે, પ્રભુ દેખી આનંદ પાવે; કલશાદિક સહુ તિહાં હાવે, ભક્તે પ્રભુના ગુણ ગાવે. ૪
ઢાલ.
( રાગ-ધનાશ્રી. ) આતમભક્તિ મળ્યા. કેઈ દેવા, કેતા મિત્તનુ જાઈ, નારી પ્રેર્યાં વળી નિજ ફુલવટ, ધી ધર્માં સખાઈ;
For Private and Personal Use Only