________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૫
હાલ.
(એકવીશાની દેશી.) જિન જનમ્યા, જિણ વેળા જનની ધરે, તિણ વેળાજી, ઈન્દ્ર-સિંહાસન થરહરે,
હિણેત્તરજી, જેતા જિન જનમે યદા, દિશિનાયકજી, સહમ ઈશાન બહુ તદા.
ત્રાટક-છંદ. તદા ચિતે ઈન્દ્ર મનમાં, કે અવસર એ બન્ય, જિનજન્મ અવધિનાણે જાણું, હર્ષ આનંદ ઉપજે, સુષ આદે ઘંટ નાદે, ઘોષણ સુરમેં કરે, સવિ દેવી દેવા જન્મમહેસૂવે, આવજે સુરગિરિવરે. ૨
(અહીં ઘંટ વગાડે.)
હાલ–પૂર્વલી. એમ સાંભળીજી, સુરવર કેડી આવી મળે, જન્મ–મહત્સવજી, કરવા મેરૂ ઉપર ચલે
For Private and Personal Use Only