________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
છપ્પન કુમરી શિ, વિદિશ આવે તિહાં;
માય સુત નમીય, આણુદ અધિકા ધરે, અષ્ટ સંવ-વાયુથી ખુશ હરે.
ષ્ટિ ગધાક, અષ્ટકુમરી કરે, અષ્ટક્લશા ભરી, અષ્ટ દણું ધરે; અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી, ચારી રક્ષા કરી, ચાર દીપક ગ્રહી.
ઘર કરી કેળનાં, માય સુત લાવતી, કરણ શુચિકમ', જલ-કળશે ન્હેવરાવતી; કુસુમે પૂ, અલંકાર પહેરાવતી, રાખડી બાંધી જઈ, શયન પધરાવતી.
નમીય કહે માય ! તુજ, બાળ લીલાવતી, મેરૂ રવિ ચન્દ્ર લગે, વન્દે જગતિ; સ્વામી-ગુણ ગાવતી, નિજ ઘર જાવતી, તેણે સમે ઇન્દ્રસિંહાસન
કે પતી.
For Private and Personal Use Only
૧
ક