________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૩
દશમે
પદ્મ સરેાવર, અગિયારમે રત્નાકર; ભુવન વિમાન રત્નગંજી, અગ્નિશિખા ધૂમ વ. ૩ સ્વપ્ન લહી જઈ રાયને ભાષે, રાજા અથ પ્રકાશે; પુત્ર તીર્થંકર ત્રિભુવન નમશે, સકલ મનોરથ ફળશે. ૪ વસ્તુ- દ. અવિધ-નાણે અવિધ–નાણે, ઉપના જિનરાજ, જગત જસ પરમાણુઆ, વિસ્તર્યાં વિશ્વજંતુ સુખકાર; મિથ્યાત્વ તારા નિર્બલા, ધર્મ ઉય પરભાત સુંદર; માતા પણ આનદિયાં, જાગતી ધર્મ વિધાન: જાણું તી જગ—તિલક સમા, હશે પુત્ર પ્રધાન. ૧ હે.
શુભ લગ્ને જન જનમીયા, નારકીમાં સુખ જ્યાત; સુખ પામ્યા ત્રિભુવન જના, હુઆ જગત ઉદ્યોત. ૧
હાલ.
( કડખાની દેશી. )
સાંભળેા કળશ જિન-મહાત્સવના ઈહાં,
For Private and Personal Use Only