________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
ઢાલ
સમકિત ગુઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ
સુખ રમ્યા; વીશ સ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવયા દીલમાં ધરી.
૧
જો હેવે મુજ શક્તિ ઈસી, સવિજીવ કરૂ શાસનરસી; શુચિ રસ લતે તિહાં બાંધતા, તીર્થંકર નામ નિકાચતા. ૨ સરાગથી સયમ આચરી, વચમાં એક દેવને લવ કરી; ચ્યવી પત્તર ક્ષેત્રે અવતરે, મધ્ય ખડે પણ રાજવી કુલે. ૩ પટરાણી કુખે ગુણનીલા, જેમ માનસરોવર હંસલા; સુખ શય્યાએ રજની શેષે, ઉતરતાં ચૌદ સુપન દેખે, ૪
ઢાલસ્વપ્નની.
પહેલે ગજવર દીઠો, આજે વૃષભ પઇટ્ટો; ત્રીજે કેશરી સિંહુ, ચેાથે લક્ષ્મી અબીહ. ૧ પાંચમે ફૂલની માળા, છ ચન્દ્રે વિશાળા; રવિ રાતો ધ્વજ મહેાટા; પૂરણ કળશ નહિ છેોટા. ૨
For Private and Personal Use Only