________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
ભક્તિ ભરે તે પૂજિયા, કા સંધ સુજગીશ. ૧૫
નમાત્
કુસુમાંજલિ-ઢાલ.
અછરમંડલ ગીત ઉચ્ચારા, શ્રી શુભ વીરવિજય જયકારા; કુસુમાંજલિ મેલા સ` જિષ્ણુદા.
૧૬
ઈતિ શ્રીકુસુમાંજલય:
( પછી સ્નાત્રીયા ત્રણ ખમાસમણ દેઈ જગચિંતામણિનું ચૈત્યવંદન કરી ‘નમ્રુત્યુ ણું' કહી સમ્પૂર્ણ જય વીયરાય પ`ત કહે, પછી હાથ ધૂપી, મુખકેાશ બાંધી, કળશ લેઈ, ઉભા રહીને કળશ કહે− )
અથ કારા.
દુહા.
સયલ જિજ્ઞેસર પાય નમી, કલ્યાણુક વિધિ તાસ; વર્ણવતાં સુણતાં થકાં, સંધની પૂગે આશ. ૧
For Private and Personal Use Only