________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪
જન્મ–જરા-મૃત્ય-નિવારણાર્ય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા. ૭.
૮. ફલ પૂજા–બદામ, સોપારી, શ્રીફળ અને પાકાં ફળે સિદ્ધશિલા ઉપર મૂકવાં.
(૮) ફલ-પૂજાને દુહે. ઇન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ; પુરૂષોત્તમ પૂછ કરી, માગે શિવ-ફલ ત્યાગ. ૮
મંત્ર:-૪ ડ્રિી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ–જરા–મૃત્યુ-નિવારણ્ય શ્રીમતે જિનેન્દ્રાય ફલાનિ યજામહે સ્વાહા ૮.
આ રીતે અષ્ટપ્રકારી પૂજા કર્યા બાદ ચામર વિગેરેથી પૂજા કરવી.
ચામર પૂજા કરતાં બેલવાની પૂજાની ગાથા. બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે; જઈ મેરૂ ધરી ઉસંગે, ઈન્દ્ર ચોસઠ મલિયા રંગે
For Private and Personal Use Only