________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૩
જન્મ-જરા-મૃત્ય-નિવારણાર્ય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતાન યજામહે સ્વાહા. ૬.
સાથીઓ કરતી વખતે બેલવાના દુહા. ચિહેગતિ ભ્રમણ સંસારમાં, જન્મ મરણ જંજાળ; અષ્ટકર્મ નિવારવા માગું મેક્ષ-ફલ સાર. ૧ અક્ષત પૂજા કરતાં થકાં, સફલ કરૂં અવતાર; ફળ માગું પ્રભુ આગળ, તાર તાર મુજ તા. ૨ દર્શન-જ્ઞાન–ચારિત્રના, આરાધનથી સાર; સિદ્ધશિલાની ઉપરે, હે મુજ વાસ શ્રીકાર. ૩
૭. નિવેદ્ય પૂજા–સાકર, પતાસાં અને ઉત્તમ મીઠાઈ વિગેરે નૈવેદ્ય સાથિયા ઉપર મૂકવું.
(૭) નિવેદ્ય-પૂજાને દુહે. અણહારી પદ મેં કર્યા, વિગ્રહ–ગઈ, અનંત, દૂર કરી તે દીજીયે, અણહારી શિવ સંત! ૭
મંત્ર:૪ હી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય
For Private and Personal Use Only