________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
ધૂપં યજામહે સ્વાહા. ૪.
૫ દીપક પૂજા–પ્રભુની જમણી બાજુએ ઉભા રહી દીપકપજા કરવી.
(૫) દીપક પૂજાને દુહે. દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુઃખ હેય ફેક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત કાલેક. પ
મંત્ર – હી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃત્યુ–નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપમાલાં યજામહે સ્વાહા. ૫.
૬. અક્ષત પૂજા—અખંડ ચોખા વડે સાથિયો, નંદાવર્ત વિગેરે કરવું.
(૬) અક્ષત-પૂજાને દુહે. શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ પૂરી પ્રભુ સન્મુખ રહે, ટાલી સકલ જંજાલ. ૬ મંત્ર— યહ શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાયા
For Private and Personal Use Only