SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૫ પ્રભુ પાસનું મુખડું જોવા, ભવભવનાં પાતિક ખોવા૧ (દ્રવ્યપૂજા બધી પૂરી કર્યા પછી દ્રવ્યપૂજન ત્યાગ રૂપ ત્રીજી–નિસીહિ” કહી, ચિત્યવંદનાદિ ભાવપૂજામાં જોડાવું.) પંડિત શ્રી વીરવિજયજી-કૃત સ્નાત્ર–પૂજા. સ્નાત્ર-વિધિ. ૧– પ્રથમ ત્રણ ગઢને બદલે સુંદર ત્રણ બાજોઠ મૂકી તે ઉપર સિંહાસન મૂકવું. ૨– પછી નીચેના બાજોઠ ઉપર વચમાં કેસરને સાથિયે કરી, ઉપર ચોખા પૂરીને શ્રીફળ મૂકવું. ૩- પછી તે જ બાજોઠ ઉપર કેસરના સાથિયા આગળ, બીજા ચાર સાથિયા કરી, તે ઉપર ચાર કળશને નાડાછડી બાંધી તેમાં પંચામૃત (દુધ, દહીં, ઘી, પાણી અને સાકરનું મિશ્રણ) ભરીને મૂકવા. For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy