________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૫૦
[ પ્રભુની મસ્તક-શિખાએ તિલક કરવું. ] “ તી કર્ પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવત; ત્રિભુવન-તિલક સમા પ્રભુ, ભાલ-તિલક જયવંત. ૬ [ પ્રભુના પાલમાં તિલક કરવું. ]
ce
www.kobatirth.org
સાળ પહેાર પ્રભુ દેશના, કવિવર વર્તુલ; મધુર ધ્વનિ સુર નર સુણે, તેણે ગળે તિલક અમૂલ, ૭ [ પ્રભુના કંૐ તિલક કરવું. ]
હૃદય કમળ ઉપશમ બળે, બાળ્યા રાગ તે રાષ; હિમ દહે વનખંડને, હૃદય તિલક સ ંતોષ. ૮ [ પ્રભુની છાતીએ તિલક કરવું. ]
t
“ રત્નત્રયી ગુણુ ઉજળી, સકલ સુગુણુ વિશ્રામ; નાભિ કમલની પૂજના, કરતાં વિચલ ધામ. હું [ પ્રભુની નાભિએ તિલક કરવુ. ]
ઉપદેશક નવ તત્ત્વના, તેણે નવ અંગ ર્જાિ ં; પૂજો બહુવિધ રાગણું, કહે શુભવીર મુણિંદ. ૧૦
(c
Acharya Shri Kailassagarsuri Gyanmandir
<<
For Private and Personal Use Only