________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
જિન નવ અંગ પૂજાના દુહા. “જલભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજંત
ઋષભ ચરણ અંગ્રડે, દાયક ભવજલ અંત. ૧ [પ્રભુના જમણાન્ડાબા અંગૂઠે તિલક કરવું.] “ જાનુબળે કાઉસ્સગ રહ્યા, વિચર્યા દેશ-વિદેશ
ખડાં ખડાં કેવળ લહ્યું, પૂજે જાનુ નરેશ. ૨ [ પ્રભુના જમણા-ડાબા હીંચણે તિલક કરવું.]
કાંતિક વચને કરી, વરસ્યાં વરસીદાન; કર કહે પ્રભુ પૂજના, પૂજે ભવિ બહુ માન. ૩ [ પ્રભુના જમણા-ડાબા કાંડે તિલક કરવું.] માન ગયું દોય અંસથી, દેખી વીર્ય અનંત,
ભુજબળે ભવજલે તર્યા, પૂજે ખંધ મહંત. ૪ [પ્રભુના જમણુ-ડાબા ખભે તિલક કરવું.] “સિદ્ધશિલા ગુણ ઉજળી, લેકાંત ભગવંત; વસિયા તેણે કારણ ભવી, શિરશિખા પૂજંત. ૫
For Private and Personal Use Only