________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮ શ્રાવક તિમ જિન હવણું કરીને, કાટે કલિમલ ફંદ, આતમ નિર્મલ સબ અઘ ટાલી, અરિહંત રૂપ અમંદ.
આનંદ૦ ૨
૨. ચંદન પૂજા–કેસર, બરાસ, સુખડ વિગેરેથી વિલેપન-પૂજા કરવી. નવ અંગે તિલક કરવાં. પૂજા કરતાં નખ કસરમાં બળાય નહિ અને પ્રભુને અડે નહિ તથા કેસરના છાંટા પડે નહિ, એ ધ્યાનમાં રાખવું.
(૨) ચંદન-પૂજાને દુહે. શિતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજે અરિહા અંગ. ૨
મંત્ર - ૩ હો શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા–મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચન્દનં યજામહે સ્વાહા ૨.
For Private and Personal Use Only