________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૭
જ્ઞાન કલશ ભરી આતમાં, સમતા રસ ભરપૂર શ્રી જિનને ત્વવરાવતાં, કર્મ હોયે ચકચૂર. ૧ સુરપતિ–મેરૂશિખર હુવરાવે, હે સુરપતિ–મેરૂ૦ જન્મકાળ જિનવરછકે જાણ, પંચ રૂપ કરી આવે (ભાવે).
-હે સુર૦૧ રતન પ્રમુખ અડmતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે; ખીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે.
– સુર૦ ૨ એણિપરે જિનપ્રતિમાકે હવણ કરી, બોધિબીજ માનું વાવે; અનુક્રમે ગુણરત્નાકર ફરસી,
જિન ઉત્તમ પદ પાવે-હે સુર૦ ૩
[ માલકેશ. ] આનંદભર, હવણુ કરે જિનચંદ-આનંદભર૦ કંચન-રતન–કળશ જલ ભરકે, મહકે બરાસ સુગંધ; સુરગિરિ ઉપર સુરપતિ સઘરે, પૂજે ત્રિભુવન ઈદ.
આનંદ૦ ૧
For Private and Personal Use Only