________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩ છે પજુ, તમે, ભવિક છે ૧ . ચૌપદમાં જેમ કેસરી મેટ, વહાલા –અગમાં ગરૂડ કહીએ રે નદી માંહી જેમ ગંગા મહટી, નગમાં મેરૂ લહીએ રે છે પજુ છે ૨ ભૂપતિમાં ભરતેશ્વર ભાખે, વ-દેવ માંહે સુર દ્ધ રે તીરથમાં શત્રુંજય દાખે, ગ્રહ ગણમાં જેમ ચંદ રે | જુવે છે ૩ | દશરા દીવાળી ને વળી હોળી, ૧૦–અખાત્રીજ દીવાસે રે; બળેવ પ્રમુખ બહુલા છે બીજ, પણ નહીં મુક્તિને વાસો રે | પર છે ૪ છે તે માટે તમે અમર પળા, વટ-અઠ્ઠાઈ મહેત્સવ કીજે રે; અઠ્ઠમ તપ
અધિકાઈએ કરીને, નરભવ લાહો લીજે રે ! પm૦ | ૫ | ટેલ દદામા ભેરી નફેરી, વ–કલ્પસૂત્રને જગાવો રે, ઝાંઝરનો ઝમકાર કરીને, ગોરીની ટોળી મળી આવો રે | પજુ ૬ કેસોના રૂપાને ફૂલડે વધાવો, વ૦–કલ્પસૂત્રને પૂજે રે; નવ વખાણ વિધિએ સાંભળતાં; પાપ મેવાસી ધ્રુજે રે | પજુવે છે ૭ . એમ અઠ્ઠાઈ મહેત્સવ કરતાં, વ૮–બહુ જીવ જગ
For Private and Personal Use Only