________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જુએ સુદષ્ટિ રૂપ; દર્પણ અનુભવ અર્પણ, જ્ઞાનરમણું મુનિભૂપ છે ૫ આત્મસ્વરૂપ વિલેતાં, પ્રગો મિત્ર સ્વભાવ; રાય ઉદાયી ખામણ, પર્વ પર્યુષણ દાવ છે ૬ નવ વખાણું પૂછ સુણો, શુલચતુથી સીમા; પંચમી દિન વાંચે સુણે, હાય વિરાધક નિયમ છે ૭ છે એ નહિ પર્વ પંચમી, સર્વ સમાણી થે; ભવ–ભરૂ મુનિ માનશે, ભાખ્યું અરિહા–નાથે . ૮ છે શ્રુતકેવલી વયણું સુણી એ, લહી માનવ-અવતાર શ્રી શુભવીરને શાસને, પામ્યા જયજયકાર | ૯ |
શ્રી પર્યુષણ પર્વનું સ્તવન. (આંખડીએ રે મેં આજ શત્રુ જય દીઠે રે-એ દેશી.)
સુણજે સાજન સંત પજુસણ આવ્યાં રે, તમે પુણ્ય કરે પુણ્યવંત: ભવિક મન ભાવ્યાં રે છે એ આંકણી છે વીર જિણેસર અતિ અલવેસર, વહાલા મારા–પરમેશ્વર એમ બોલે રે; પર્વ માંહે પજુસણ મહટાં, અવર ન આવે તસ તોલે રે
For Private and Personal Use Only