SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ જગા પ્રમુખે કરી, શાસન સેહાવે! ! ? !! હ્રય ગય થ શણગારીને, કુમર લાવે ગુરૂ પાસે; વડાકલ્પ દિન સાંભળા, વીર ચરિત્ર ઉલ્લાસે ॥ ૨ ॥ છઠ્ઠું અક્રમ તપ ફીજીએ એ, ધરીએ શુભ પરિણામ; સ્વામીવલ પ્રભાવના, પૂજા અભિરામ !! ૩ ૫ જિન ઉત્તમ ગૌતમ પ્રત્યે એ, કહે જો એકવીશ વાર; ગુરૂમુખ પદ્મથી સુણીયે, તા પામે ભવપાર ॥ ૪ ॥ [ ૨ ] પ પર્યુષણ ગુણનીલા, નવ કલ્પ વિહાર; ચાર માસાંતર સ્થિર રહે, એહીજ અથ ઉદાર ।। ૧૫ આષાઢ શુદિ ચઉદશ થકી, સંવત્સરી પચાસ; મુનિવર દિન સિત્તેરમે, પડિક્કમતાં ચઉમાસ ! ૨ !! શ્રાવક પણ સમતા ધરી, કરે ગુરૂનું બહુમાન, પસૂત્ર સુવિહિત મુખે, સાંભળે થઈ એકતાન ॥ ૩ ॥ જિનવર ચૈત્ય જીહારીએ, ગુરૂભક્તિ વિશાળ; પ્રાયે અષ્ટ ભવાંતરે, વરીએ શિવ–વરમાળ ॥ ૪ ૫ ૬`ણુથી નિજ રૂપને, For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy