________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
|| ૫ | કાળ વિનય પ્રમુખ છે અડવિધ, સૂત્રે જ્ઞાનાચારજી, શ્રુતજ્ઞાનીને વિનય ન સેવે, તે થાયે અતિચાર-તત્ર છે ૬ છે ચઉદ ભેદ શ્રત વિશ ભેદે છે, સૂત્ર પિસ્તાલીશ ભેદેજી; રત્નચૂડ આરાધતા અરિહા, સૌભાગ્ય-લક્ષ્મી સુખદ- શ્રુત૭
શ્રી શ્રુતજ્ઞાન-સ્તુતિ. ત્રિગડે બેસી શ્રી જિન–ભાણ, બેલે ભાષા અમીય સમાણ; મત અનેકાંત પ્રમાણ. અરિહંત શાસન સફરી સુખાણ, ચઉ અનુગ જિહાં ગુણખાણ આતમ અનુભવ ઠાણ. સકલ પદારથ ત્રિપદી જાણ, જેજન ભૂમિ પસરે વખાણ; દોષ બત્રીશ પરિહાણ. કેવલીભાષિત તે મૃત નાણુ, વિજ્યલક્ષ્મી સૂરિ કહે બહુમાન; ચિત્ત ધરજે તે સયાણ છે ૧ શ્રી પર્યુષણનાં ચેત્યવંદને.
[ 1 ] વડાકલ્પ પૂરવ દિને, ઘરે કલ્પને લાવે રાત્રિ
-
-
For Private and Personal Use Only