________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
જ્ઞાનાચાર ચરિત્ત; શ્રુત પંચમી આરાધવા, વિજય-લક્ષ્મીસૂરિ ચિત્ત !! ૯ ॥
શ્રી શ્રુતજ્ઞાન-સ્તવન. ( રાગમાઢે. તાલ-લાવણી. ) શ્રુત પદ નિમયે ભાવે ભવિયા, શ્રુત છે જગત આધાજી; દુઃસમ–રજતી સમયે સાચા, શ્રુત–દીપક વ્યવહાર–શ્રુત પદ્મ મિયેજી ॥ ૧ ॥ બત્રીશ દોષ રહિત પ્રભુ-આગમ, આઠ ગુણે કરી ભરયું; અર્થથી અરિ તયે પ્રકાશ્યું, સૂત્રથી ગણધર ક્રિય -શ્રુત૦ | ૨ || ગણધર પ્રત્યેક-મુલ્યે ગુછ્યું, શ્રુતકૈવલી દશ-પૂર્વી જી; સૂત્ર રાજા સમ અર્થ પ્રધાન છે, અનુયાગ ચારની ઉી-શ્રુત૦ !! ૩ !! જેટલા અક્ષર શ્રુતના ભાવે, તેટલા વર્ષે હજારજી; સ્વર્ગનાં સુખ
અનતાં વલસે, પામે ભવ-જળ પાર-શ્રુત ॥ ૪ ॥ કેવળથી વાચકતા માટે, છે સુઅ-નાણુ સમક્થજી; શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાને જાણે, કૈલી જેમ પસત્ય-શ્રુત
For Private and Personal Use Only