________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૪
ઉરીયા રે; વિષ્ણુધવિમલ વર્ સેવક એહથી, નવ નિધિ ઋદ્ધિ સિદ્ધિ વરીયા રે !! પન્નુ૦ | ૮ |
શ્રી યુગમધર જિન-સ્તવન. ( મધુકરની--દેશી. )
શ્રી યુગમધરને કહેજો, કે ધિરુત વિનતડી સુણો રે–શ્રી યુગ૦ ૫ એ આંકણી ॥ કાયા પામી અતિ કૂંડી, પાંખ નહીં આવું ઉડી; લબ્ધિ નહીં કાઇ રૂડી રે ।। શ્રી યુગ૰ ॥ ૧ ॥ તુમસેવામાંહિ સુર કાડી, હાં આવે જો એક દાંડી; આશ ફળે પાતક મેાડી રૈ ।। શ્રી યુગ॰ ॥ ૨ ॥ દુઃખમસમયે ણે ભરતે, અતિશય નાણી નવિ વહે; કહીએ કહા કાણુ સાંભળતે હૈ? ૫ શ્રી યુગ૦ u ૩ ૫ શ્રવણાં સુખિયાં તુમ નામે, નયણાં દરસણુ નિવ પામે; એ તેા ઝઘડાને ઠામે હૈ !! શ્રી યુગ U
૧-ચંદ્રમા.
For Private and Personal Use Only