________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૫ શ્રી જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન. | ત્રિગડે બેઠા વીરજિન, ભાખે ભવિજન આગે; ત્રિકરણશું વિહુ લેક જન, નિસુણો મન રાગે આરાધે ભલી ભાતમેં, પાંચમ અજુઆળી જ્ઞાન આરાધન કારણે, એહજ તિથિ નિહાળી | ૨ | જ્ઞાન વિના પશુ સારિખા, જાણે એણે સંસાર; જ્ઞાન આરાધનથી લહે, શિવપદ-સુખ શ્રીકાર છે ૩ છે જ્ઞાન રહિત કિરિયા કહી, કાસ કુસુમ ઉપમાન; લોકાલોક પ્રકાશ-કર, જ્ઞાન એક પરધાન છે ૪ છે જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કરે કર્મને છે; પૂર્વ કેડી વર્ષો લગે, અજ્ઞાની કરે તેહ પ દેશ આરાધક ક્રિયા કહી, સર્વ આરાધક જ્ઞાનનું જ્ઞાન તણો મહિમા ઘણો, અંગ પાંચમે ભગવાન છે ૬ | પંચ માસ લઘુ પંચમી, જાવજીવ ઉત્કૃષ્ટિ; પંચ વરસ પંચ માસની, પંચમી કરે શુભ દૃષ્ટિ છે હ એકાવન હી પંચને, કાઉસગ લેગસ કેર; ઉજમણું કરે ભાવથી, ટાળો ભવ-ફેર છે ૮ એણી પેરે પંચમી આરાધીએ એ,
For Private and Personal Use Only