SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૪ [૨] જિનશાસન વંછિત-પૂરણ દેવ રસાલ, ભાવે ભવિ ભણુએ, સિદ્ધચક્ર–ગુણમાલ; ત્રિહું કાલે એહની, પૂજા કરે ઉજમાલ, તે અજર અમર પદ સુખ પામે સુવિશાલ છે ૧. [૩] પ્રહ ઉઠી વંદું, સિદ્ધચક્ર સદાય, જીએ નવ પદન, જાપ સદા સુખદાય; વિધિપૂર્વક એ તપ, જે કરે થઈ ઉજમાળ, તે સવિ સુખ પામે, જેમ મયણા શ્રીપાળ ૧ / [૪]. સિદ્ધચક આરાધો, સાધ વંછિત કાજ, અરિહંતાદિક પદ, સેવ્યાથી શિવરાજ; ઈમ આગમમાંહી, સિદ્ધયંત્ર શિરતાજ, વિમલેસર પૂર, પદ્મ વાંછિત તુમે આજ ૧ ", " ... " For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy