________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંકેત છે; સહાયપણું ધરતા સાધુજી, પ્રમે અહીં જ હેતે છે ભવિ૦ મે ૧૨ વિમલેશ્વર સાન્નિધ્ય કરે તેહની, ઉત્તમ જે આરાધે; પવવિજ્ય કહે તે ભવિપ્રાણી, નિજ આતમ-હિત સાધે ભવિ . ૧૩
શ્રી સિદ્ધચકની સ્તુતિઓ.
[૧] અંગદેશ ચંપાપુરી વાસી, મયણ ને શ્રીપાળ સુખાસી, સમકિતશું મન વાસી આદિ જિનેશ્વરની ઉલ્લાસી, ભાવે પૂજા કીધી મન આસી, ભાવ ધરી વિશ્વાસી, ગલિત કોઢ ગયે તેણે નાસી, સુ-વિધિશું સિદ્ધચક્ર ઉપાસી, થયો સ્વર્ગને વાસી; આસો ચૈતર પૂરણ માસી, પ્રેમે પૂજે ભક્તિ વિકાસી, આદિ પુરૂષ અવિનાસી છે ૧ |
૧–અન્ય ભવ્યાત્માઓને ધર્મ-માર્ગમાં આલંબનરૂપ થવાને સાધુને ગુણ. ૨-આ પાંચને પાંચ હેતુ સમજી ત્રિકરણની શુદ્ધિ પૂર્વક પ્રણામ કરવાનો છે. ૩-સહાય કરે.
For Private and Personal Use Only