SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૨ નાણુ ભવિ૦ છે ૮ નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદે, ચારિત્ર છે વ્યવહારેજી; નિજગુણ-સ્થિરતા ચરણ તે પ્રણ, નિશ્ચય શુદ્ધ પ્રકારે છે ભવિ૦ ૯ બાહ્ય અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા–હેતુ; તે તપ નમીએ ભાવ ધરીને, ભવસાગરમાં સેતુ છે ભવિ૦ કે ૧૦ છે એ નવ પદમાં પણ છે ધર્મ, ધર્મ તે વરતે ૨ચારજી; દેવ ગુરૂ ને ધર્મ તે એહમાં, ૩ો કેતીન પચાર પ્રકાર છે ભવિ૦ મે ૧૧ મારગદેશક અવિનાશીપણું, ૮આચાર વિનય ૧-અરિહંતાદિક પણ એટલે પંચ-પરમેષ્ઠી. ૨-સમ્યગ્ન દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપ. ૩-અરિહંત અને સિદ્ધ એ બે. ૪-આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. ૫-દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તા. ૬-અરિહંતને મેક્ષમાર્ગ–દેશક ગુણ. –સિદ્ધને અવિનાશીપણુ ગુણ. ૮-આચાર્યને જ્ઞાનાદિ પાંચ આચાર પાળવા-પળાવવાને ગુણ. ૯-ઉપાધ્યાયને વિનય ગુણ. (જડ જેવા શિષ્યને પણ સુશિક્ષાના દાનથી સુવિનિત કરે એ ગુણ) For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy