________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
આણી ભાવ અપાર; વરદત્ત ગુણમજરી પરે, રંગવિજય લો સાર ૫ ૯ ॥
જ્ઞાનપ‘ચમીનું સ્તવન.
( કપૂર હોયે અતિ ઉજળા રે-એ દેશી. ) શ્રી જિનવરને પ્રગટ થયું રે, ક્ષાયિક રે, ક્ષાયિક ભાવે જ્ઞાન; દોષ અઢાર અભાવથી ૐ, ગુણુ ઉપન્યા તે પ્રમાણ રે–ભવિયા ! વઢો કેવલજ્ઞાન, પચમી દિન ગુણુ ખાણું ?–વિયા ।। ૧ ।।oઅનામીના નામના રે, કિશ્યા વિશેષ કહેવાય; એ તે રમધ્યમા વૈખરી રે, વચન ઉલ્લેખ હરાય રે !! ભવિયા॰ !! ॥ ૨ ॥ ધ્યાન ટાણે પ્રભુ તું હાયે રે, અલખ અંગેચર રૂપ; પરા-પશ્યંતી પામીને રે, કાંઈ પ્રમાણે મુનિ રૂપ રે! ભવિયા !! ૩ !! ૪છતી પર્યાય
૧-અનામી-નામ રહિત સિદ્ધ ભગવત. ૨-મધ્યમાવૈખરી, આ ભાષાનાં નામ છે. ૩-પરા--પશ્યતી, આ પણ ભાષાનુ' નામ છે. ૪-છતી-વિધમાન.
For Private and Personal Use Only