________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૭
નામ બાવીશમા શંખ લંછન નમું, સમુદ્રવિજયાંગજે અનંગ જીતી; રાજકન્યા તજી સાધુ મારગ ભજી, જીત જેણે કરી જગવિદિતી પંચ૦ | ૪ | પાસ જિનરાજ અશ્વસેન કુલ ઉપને, જનની વામા તણે જેહ જાય; આજ ખેટકપુરે કાજ સિધ્ધાં સવે, ભીડભજન પ્રભુ જે કહાયો | પંચ૦ ૫ ૫ ૫ વીર મહાવીર સર્વ વીર શિરેમણિ, રણવટ મેહ–ભટ માન મેડી; મુક્તિ ગઢ ગ્રાસીઓ જગત ઉપાસીઓ, તેહ 'નિત્ય વંદીયે હાથ જોડી | પંચ૦ ૫ ૬ માત ને તાત અવદાત એ જિન તણા, ગામ ને ગોત્ર પ્રભુત્વ નામ ધૃણતાં ઉદય વાચક વદે ઉદય પદ પામીએ, ભાવે ભગવંતની કીર્તિ ભણતાં છે પંચક છે ૭ છે
સર્વ જિન-સાધારણ-સ્તવન. મનમાં આવો રે નાથ!, હું થયે આજ સનાથ-મન એ ટેક છે જય જિનેશ નિરંજણે, મંજણે ભવ-દુઃખ-રાશ રંજણ સવિ ભવિચિત્તને,
For Private and Personal Use Only