________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮ મંજણ પાપને પાશ ને મનમાં ને ૧ | આદિ બ્રહ્મ અનુપમ તું, અબ્રહ્મ કીધાં દૂર; ભવ–શ્રમ સવિ ભાંજી ગયા, તુંહિ ચિદાનંદ સતૂર છે મનમાં છે | ૨ | વીતરાગ-ભાવ ન આવવી, જિહાં લગી મુજને દેવ; તિહાં લગે તુમ પદ-કમલની, સેવના રહેજે એ ટેવ છે મનમાં જે ૩ યદ્યપિ તમે અતુલબલી, યશવાદ એમ કહેવાય; પણ કબજે આવ્યા મુજ મને, તે સહજથી ન જવાય છે મનમાં છે | ૪ | મન મનાવ્યા વિણ મારૂં, કેમ બંધનથી છુટાય ?, મનવંછિત દેતાં થકાં કાંઈ પાલવડે ન ઝલાય છે મનમાં૦ ૫ છે હઠ બાલને હેય આકરે, તે લો છો જિનરાજ; ઝાઝું કહાવે શું હવે, ગિરૂઆ ! ગરીબ નિવાજ છે મનમાં ૫ ૬ છે જ્ઞાનવિમલ ગુણથી લહે, સવિ ભવિક મનના ભાવ તે અક્ષય સુખ-લીલા દિયે, જિમ હેવે સુજસ જમાવ છે મનમાં૦ | ૭ |
For Private and Personal Use Only