SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૬ મિટ્યો અબ મેરા; પાયેા અવિચલ ભાણ ઢેખા ૨૦ ॥ ૩ ॥ સફળ ભઈ મેરી આજીકી ઘડીયાં, આજુકી ઘડીયાં; સફળ ભયે તેનું પ્રાણ દેખા ૨૦ ॥ ૪ ॥ દરસણુ દેખ મિત્શો દુઃખ મેરા, મિટ્ટો દુઃખ મેસ; નધન અવતાર ઢેખા ૨૦ ૫ ૫ ૫ શ્રી જિન-૫ ચૂક સ્તવન. ( રાગ–પ્રભાતી. ) પંચ પરમેશ્વા પશ્ન અલવેસરા, વિશ્વવાલેસરા વિશ્વવ્યાપી; ભક્ત–વત્સલ પ્રભુ ભક્તજન ઉધ્ધરી, મુક્તિપદ જે વર્યાં કર્યાં કાપી ! પંચ૰ ॥ ૧ ॥ વૃષભ-અંકિત પ્રભુ ઋષભ-જન વંદીએ, નાભિ મદેવીને નંદ નીકા; ભરત ને બ્રાહ્મીના તાત ભુવનાંતરે, માહ મદ ગજા મુક્તિ ટીકા ! પ્`ચ ॥ ૨ ॥ શાંતિ વર આપવા શાંતિ પદ સ્થાપવા, અદ્ભુત કાંતિ પ્રભુ શાંતિ સાચા; મૃગાંક પારાપત સ્પેનથી ઉત્તરી, જગપતિ જે થયા જગત જન્મ્યા ॥ પંચર ।। ૩ ।। For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy