________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
303
સીચાણા જિન અનતને, વજ્ર લછન શ્રીધર્મ; શાંતિ લછન મૃગલા, રાખે ધર્માંતા મ` ૫ ૫ ૫ કુંથુનાથ જિન એકડા, અરજિન નંદાવ; મલ્લિ કુંભ વખાણીએ, સુવ્રત કચ્છપ વિખ્યાત ડા. ૐ । નમિ જિનને નીલું કમલ, પામીએ પંકજમાંહી, શંખ લછન પ્રભુ મિજી, દીસે ઉંચે આંહી । ૭ । પાનાથજીને ચરણે સર્પ, તીલવરણાભિત; સિંહુ લઈન કંચન તનુ, વમાન વિખ્યાત ૫ ૮ ૫ એણી પેરે લાંછન ચિતવી એ, ઓળખીયે જિનરાય; જ્ઞાર્તાવમલ પ્રભુ સેવતાં, લક્ષ્મીતન-રિરાય ! ૯ u
શ્રી ચાવીશ જિનના વર્ણનું ચૈત્યવંદન.
પદ્મપ્રભ ને વાસુપૂજ્ય, દેય રાતા કહીએ; ચંદ્રપ્રભને સુવિધિનાથ, દા ઉજ્જવલ લહીએ ૧ । મિલ્લનાથ ને પાર્શ્વનાથ, દો નીલા નિરખ્યા; મુનિસુવ્રત તે નેમિનાથ, દો અંજન સરીખા
For Private and Personal Use Only