________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૨ સેળે જિન કંચન સમા એ, એવા જિન
ચોવીશ; ધીરવિમળ પંડિત તણે, જ્ઞાનવિમળ કહે શિષ્ય | ૩ |
શ્રી જિનેશ્વરનાં સર્વસાધારણ સ્તવને.
(દેવ તુજ સિદ્ધાંત દીઠેએ દેશી.) સકલ સમતા સુરલતાને, તુહી અને પમ કંદ રે; તુંહી કૃપારસ કનકકુંભ, તુંહી જિણુંદ મુણિંદ રે છે ૧ કે પ્રભુ તુંહી તુંહી તુંહી તુંહી, યુંહી ધરતાં ધ્યાન રે; તુજ સ્વરૂપી જે થયા તેણે કહ્યું તાહરૂં તાન રે ! પ્રભુ || ૨ તુહી અલગ ભવ થકી પણ, ભવિક તાહરે નામ રે, પાર ભવને તેહ પામે, એહિ અચરીજ ઠામ રે હે પ્રભુત્વ છે ૩૫ જન્મ પાવન આજ માહરે, નિરખીયા તુજ નૂર રે; ભવો ભવ અનુમદિના જે, હુઓ આપ હજૂર રે ! પ્રભુe | ૪ | એહ માહરે અખય આતમ, અર્સ
For Private and Personal Use Only