________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
શ્રી પ"ચપરમેષ્ઠીનુ ચૈત્યવદન. બાર ગુણુ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણુ સમરતાં, દુ:ખ દેહગ જાવે ॥ ૧ ॥ આચારજ ગુણુ છત્રીશ, પચવીશ ઉવજ્ઝાય; સત્તાવીશ ગુણ સાધુના, જપતાં શિવસુખ થાય ॥ ૨ ॥ અષ્ટાત્તર શત ગુણુ મળી એ, એમ સમરા નવકાર, ધીરિવમલ પંડિત તણા, નય પ્રણમે નિત સાર ॥ ૩ ॥
શ્રી ચાવીશ જિન-લંછન ચૈત્યવંદન.
વૃષભ લઈન ઋષભદેવ, અજિત લઈન હાથી; સભવ લછન ઘેાડલા, શિવપુરનો સાર્થો ॥ ૧॥ અભિનંદન લચ્છત કપ, ક્રોચ લન સુમતિ; પદ્મ લાંછન પદ્મપ્રભ, વિશ્વદેવા સુમતિ ॥ ૨॥ સુપાર્શ્વ લંછન સાથિયા, ચંદ્રપ્રભ લઈન ચંદ્ર; મગર લઇન સુવિધિ પ્રભુ, શ્રવચ્છ શીતલ જિષ્ણુદ ૫.૩ ૫ લખન ખડ્ડી શ્રેયાંસને, વાસુપૂજ્યને મહિષ; સૂવર લ’”ન પ્રભુ વિમલદેવ, ભવિયા તે નમા શિષ ॥ ૪ ॥
For Private and Personal Use Only