________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડા
અતિ આનંદ મુજ, તુમ યુગ પદ ફરસે; તે સેવક તાર્યા વિના, કહે। કિમ હવે સરસે ? ।। ૨ ।। એમ જાણીને સાહેબા એ, તેક નજરે માહે જોય; જ્ઞાનવિમલ પ્રભુ સુનજી, તે શું જે વિ હાય! ॥ ૩ ॥
શ્રી સિદ્ધ-પરમાત્માનું ચૈત્યવંદન
અજ અવિનાશી અકલ જે, નિરાકાર નિરધાર; નિર્મામ નિર્ભય જે સદા, તાસ ભક્તિ ચિત્ત ધાર ।। ૧ । જન્મ જરા જાકું નહીં, નહીં શક સંતાપ; સાદિ અનંત સ્થિતિ કરી, સ્થિતિ બંધન રૂચિ કાપ ॥ ૨ ॥ તીજે શ રહિત શુચિ, ચરમ પિડ અવગાહ; એક સમે સમદ્રેણિએ, અચળ થયા શિવનાહ ॥ ૩ ॥ સમ અરૂ વિષમપણે કરી, ગુણુ પર્યાય અનંત; એક એક પ્રદેશમેં, શક્તિ સુજંગ મહંત ॥ ૪ ॥ રૂપાતીત વ્યતીતમલ, પૂર્ણાનંદી શિ; ચિટ્ઠાનઢ તાકું નમત, વિનય સહિત નિજ શીશ ! ૧૫
For Private and Personal Use Only