________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦ રહ્યો, સ્થાપના પણ તિમહી, દ્રવ્ય ભવમાં વસે, પણ ન કો કિમહીં ! ૪ ૫ ભાવ થકી સંવે એક રૂપ, ત્રિભુવનમાં ત્રિકાલે; તે પારંગતને વંદીએ, ત્રિહું યોગે
સ્વભાલે છે કે જે પાળે પાવન ગુણ થકી એ, બેગ ક્ષેમકર જેહ; જ્ઞાનવિમલ દર્શન કરી, પૂરણ ગુણમણિ ગેહ છે ૬ છે
[ ૩] પરમેશ્વર પરમાતમા, પાવન પરમિ; જય જગગુરૂ દેવાધિદેવ, નયણે મેં દિ ૧ અચલ અકલ અવિકાર સાર, કરૂણરસ-સિંધુ; જગતિ જન આધાર એક, નિષ્કારણુ બંધુ ! ૨ ગુણ અનંત પ્રભુ! તાહરા એ, કિમતિ કન્યા નવિ જાય: રામ પ્રભુ જિનધ્યાનથી, ચિદાનંદ સુખ થાય છે ૩ છે
[ 8 ] તુજ મૂર્તિને નિરખવા, મુજ નયણું તરસે તુમ ગુણ-ગણને બેલવા, રસના મુજ હરખે છે ૧ મે કાયા
For Private and Personal Use Only