SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૯ ચેતન અર્ચિત્ય, શિવલીલા પામી ! ૨ ડા સિદ્ધ મુદ્દ તુજ વદતાં એ, સકલ સિદ્દિ વરબુદ્ધિ; રામ પ્રભુ-ધ્યાને કરી, પ્રગટે આતમ ઋદ્ધિ ॥ ૩ ॥ કાલ બહુ સ્થાવર ગ્રહી, ભમીયા ભવમાંહી; વિકલેન્દ્રિય માંહી વસ્યા, સ્થિરતા નહીં... ક્યાંહી ॥ ૪ ॥ તિર્યંચ પંચેન્દ્રિય માંહી દેવ !, કરમે હું આવ્યા; કરી કુકર્મો નરકે ગયા, તુમ દરસણુ નિવ પાયો ॥ ૫ ॥ એમ અનંત કાલે કરી એ, પામ્યા નર અવતાર; હવે જગતારક ! તું મળ્યા, ભવજલ પાર ઉતાર । ૬ ।। [ ૨ ] પરમાનંદ પ્રકાશ ભાસ, ભાસિત ભવ–yીલા; લોકાલાક વિલોકલે, નિત એહુવી લીલા ॥ ૧ ॥ ભાવ વિભાવપણે કરી, જેણે રાખ્યા અલગા; તર્ક પરે પય મેળવી, તેહ થકી નવ વલગે !! ૨ ! તેણી પરે આતમ-ભાવને એ, વિમળ કર્યા જેણે પૂર; તે પરમાતમ દેવનું, દિન દિન વધતું નૂર ॥ ૩ ॥ નામે તે જગમાં For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy