________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૯૮
[૨] શ્રી સીમંધર મુજને વહાલા, આજ સફળ સુવિહાણુંછ, ત્રિગડે તેજે તપતા જિનવર, મુજ તથા હું જાણુંજી; કેવળ-કમલા કેલિ કરંતા, કુલ–મંડણ કુલ દીજી, લાખ ચોરાશી પૂરવ આયુ, કૃમિણ–વર ઘણું જીવોજી ૧
શ્રી સીમંધર જિનવર, સુખકર સાહેબ દેવ, અરિહંત સકળની, ભાવ ધરી કરૂં સેવ;
સકલાગમ પારંગ, ગણધર–ભાષિત વાણી, જયવંતી આણું, જ્ઞાનવિમલ ગુણ-ખાણી ૧
શ્રી જિનેશ્વરદેવોનાં સવ–સાધારણ ચિત્યવંદન.
[ 1 ] જ્ય જય શ્રી જિનરાજ! આજ, મળીયે મુજ સ્વામી; અવિનાશી અકલંકરૂપ, જગ–અંતરજામી છે ૧રૂપારૂપી ધર્મ દેવ, આતમ આરામી; ચિદાનંદ
For Private and Personal Use Only