SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે એ આંકણુ તુમ જોતાં સવિ દુરમતિ વિસરી, દિન રાતડી નવિ જાણું; પ્રભુ ગુણ-ગણુ સાંકળશું બાંધ્યું ચંચલ ચિત્તડું તાણી રે મનના છે ૧ મે પહેલાં તે એક કેવલ હરખે, હજાળું થઈ હળિયે; ગુણ જાણીને રૂપે મિલિયે, અભ્યતર જઈ ભળિયે રે છે મનના મે ૨ વીતરાગ ઈમ જસ સુિણીને, રાગ રાગ કરેહ; આપ અરૂપી રાગ નિમિતે, દાસ અરૂપ ધરેહ રે ! મનના છે ૩ . શ્રી સીમંધર! તું જગબધુ, સુંદર તાહરી વાણીમંદર ભૂધર અધિક ધીરજધર, વંદે તે ધન્ય પ્રાણી રે ! મનના ૪ છે. શ્રી શ્રેયાંસનરેસર-નંદન, ચંદન શીતલ વાણી; સત્યકી માતા વૃષભ લંછન પ્રભુ, જ્ઞાનવિમલ ગુણખાણી રે મનના૦ પ શ્રી સીમંધર જિન-વિનતિ. (સુણ જિનવર શેત્રુંજા ધણીજીએ દેશી.) સુણુ સીમંધર સાહિબાજી, શરણાગત પ્રતિપાલ, For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy