SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૧ ગિણી નગરીને રાયા છે ! સુણા॰ ॥ ૨ ॥ બાર પદામાંહી બિરાજે છે, જસ ચેાત્રીશ અતિશય છાજે છે; ગુણુ પાંત્રીશ વાણીએ ગાજે છે !! સુણા॰ u ૩ !! ભવિજનને જે પડિહે છે, તુમ અધિક શીતલ ગુણુ સાડે છે; રૂપ દેખી વિજન માહે છે ! સુણા ૫ ૪ × તુમ સેવા કરવા રસિયા છું, પણ ભરતમાં દૂરે સિયા છું; મહામેાહરાય–કર સિયેા હું ॥ સુણા ॥ ૫ ॥ પણ સાહિબ ચિત્તમાં ધરીયા છે, તુમ આણા-ખડગ કર ગ્રહીયા છે; તેા કાંઈક મુજથી ડરીયા છે ! સુણાવ ॥ ૬॥ જિન ઉત્તમ પૂઠ હવે પૂરા, કહે પદ્મવિજય થાઉં શૂરા, તા વાધે મુજ મન અતિ નૂ। । સુણાવ | ૭ | [૫] તારી મૂતિએ મન માથું રે, મનના મેનીયા; તારી મૂતિએ જગ સાધુ રે, જગના જીવનીયા ૧~ પણ કાંઈક મુજથી ડરીયા છે,' એમ પણ પાઠ છે, For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy