________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુમે જુગતા નહિ, જીમતાને હે! વલી તારે સાંઈ કે; યોગ્ય જનનું કહેવું કિસ્યું, ભાવહીનને હૈ! તારા ગ્રહી ખાંડી ।। શ્રી સીમંધ૦ ॥૩॥ થાડું હી અવસરે આપીયે, ધણાની હા પ્રભુ ! છે પછે વાત કે; પગલે પગલે પાર પામીયે, પછે લહીયે હૈા સઘલા અવદાત કે। શ્રી સીમંધર૦૫ ૪ ૫ માડુ વહેલું તમે આપશે, બીજાનેા હા હું ન કરૂં સંગ કે; શ્રી ધીવિમલ ગુરૂ શિષ્યને, રાખીજે હો પ્રભુ અવિચલ રંગ । u શ્રી સીમધ૦ ૫ ૫ ૫
[ ૪ ]
સુણા ચદાજી !, સીમંધર પરમાતમ પાસે જાજો, મુજ વિનતડી, પ્રેમ ધરીને એણી પેરે તુમે સંભળાવો ! એ આંકણી । જે ત્રણ ભુવનને નાયક છે, જસ ચેાસઠ ઈંદ્ર પાયક છે; નાણુ દરસણુ જેહને ખાયક છે ! સુણા॰ || ૧ ! જેની કંચન વણી કાયા છે, જસ ધારી લંછન પાયા છે; પુંડરિક
For Private and Personal Use Only