SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમરથ જગ-જન તારવાળુ, કર માહરી સભાલકૃપાનિધિ, સુણ મારી અરદાસ, હું ભવે ભવે તુમચેા દાસ-કૃપા૦ ૫ તાહરા છે વિશ્વાસ-કૃપા॰ u પૂરા અમારી આશ–કૃપા ॥ ૧ ॥ હું અવગુણુને રાશિ છું જી, તિલ તુસ નહિ ગુણ લેશ; ગુણીની હાડ કડ઼ે સદાજી, ઐહિજ સબલ કિલેશ । કૃપા૦ ૫ ૨ ૫ મચ્છર્ભય તે લાલચેજી, કરતા રિયા લેશ; તે પણ પર–જન રજવાજી, ભલા ભાવ્યા વેશ ! !! કૃષા॰ ॥ ૩ ॥ છઠ્ઠા ગુણુઠાણા ધણીજી, નામ ધરાવું રે સ્વામ !; આગમ વયણે જોયતાં, ન ગયા કાય ને કામ । કૃપા ॥ ૪ ॥ રસના રામા ને રમાજી, એ ત્રણ પાતિક મૂલ; તેહની અનિશ ચિતનાજી, કરતાં ભવ થયા સ્થૂલ । કૃપા૦ | ૫ | વ્રત મુખ પાઠે ઉચ્ચરીજી, દિવસમાંહી બહુ વાર; તેહ તુરત વિરાધતાં, ન આણી શંક લગાર । કૃપા૰n † u ધૂલિ તણા દેઉલ કરી, જિમ પાઉસમાં રે ખાલ; ખાભૂલા મુખે એમ વદે, તિમ વ્રત મેં કર્યાં આલ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy