SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ [૩] મારે દીવાળી થઈ આજ, જિન મુખ જેવાને; સર્યા સર્યા રે સેવકનાં કાજ, ભવ-દુખ એવાને. છે એ આંકણું છે મહાવીરસ્વામી મુગતે પહત્યા, ગૌતમ કેવળજ્ઞાન રે ધન્ય અમાસ દિવાળી મારે, વીર-પ્રભુ નિરવાણુ છે જિન છે ૧ચારિત્ર પાળી નિરમળું ને, ટાળ્યા વિય કષાય રે એવા મુનિને વદિયે તે, ઉતારે ભવ પાર છે જિન છે ૨ . બાકુળા વહેર્યા વીરજિને, તારી ચંદનબાળા રે કેવળ લહી પ્રભુ મુગતે પહત્યા, પાયા ભવને પાર | જિન છે ૩ છે એવા મુનિને વંદિયે જે, પંચ જ્ઞાનને ધરતા રે, સમવસરણ દઈ દેશના રે, પ્રભુ તાર્યા નર ને નાર | જિન| ૪ | ચોવીશમાં જિનેશ્વર રે, મુક્તિ તણું દાતાર રે, કરજેડી કવિ એમ ભણે રે પ્રભુ! દુનિયા કેરે ટાળ છે જિનแ 1 แ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy