________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮) શ્રી મહાવીર સ્વામીની સ્તુતિઓ.
મહાવીર જિjદા, રાય સિદ્ધાર્થ નંદા, લંછન મૃગ-ઈદા, જાસ પાયે સેહંદા;
સુર નરવર ઈંદા, નિત્ય સેવા કરંદા, ટાલે ભવસંદા, સુખ આપે અમંદા ૧
[૨] જય જય ભવિ-હિતકર, વીર-જિનેશ્વરદેવ, સુર નરના નાયક, જેહની સાથે સેવ;
કરૂણારસ કદ, વદ આણંદ આણું, ત્રિશલા-સુત સુંદર, ગુણમણિ કે ખાણું છે ૧છે
[ ૩ ] कल्याणमन्दिरमुदारमवयभेदि, दुष्कर्मवारणविदारणपश्चवक्त्रम् ।
For Private and Personal Use Only