SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજ (વાલાજીની વાટડી અમે જોતા રે-એ દેશી.). જય જિનવર જગ હિતકારી રે, કરે સેવા સુર અવતારી રે, ગૌતમ મુહા ગણધારી છે સનેહી વીરજી જયકારીરે છે ૧ | અંતરંગ રિપને ત્રાસે રે, ત૫ કપાપે વાસે રે; લહ્યું કેવલનાણ ઉલ્લાસે છે સનેહી ને ૨ કટિલકે વાદ વદાય રે, પણ જિન સાથે ન ઘટાય રે; તેણે હરિ લંછન પ્રભુ પાય છે સનેહી રે ૩ સવિ સુરવહુ થેઈ થઈકારા રે, જલ પંકજની પરે ન્યારા રે તજી તૃષ્ણ ભેગવિકારા છે સનેહી છે ૪પ્રભુ દેશના અમૃત ધારા રે, જિન ધર્મ વિષે રથકારા રે; જેણે તાર્યા મેઘકુમાર છે સનેહી છે પ છે ગૌતમને કેવળ આલી રે, વર્યા સ્વાતિએ શિવ-વરમાલી રે કરે ઉત્તમ લેક દિવાલી છે સનેહી છે ૬અંતરંગ અલછી નિવારી રે, શુભ સજનને ઉપગારી રે; કહે વીર વિભુ હિતકારી છે સનેહી છે ૭ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy